🔥 TRENDING બોલિવુડ અભિનેતા નાના પાટેકરનું નિધન 75... User Searches for 'cmmodi' on The Trib... Search Results: No Specific News Found... The Tribune Website Search Results for... Tripura Minister Ratan Lal Nath: PM Mo... Veteran Actor Nana Patekar Passes Away...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વકીલ રહીમે ‘રોહન’ બની મહિલા એડવોકેટને પ્રેમજાળમાં ફસાવી

✍️ Reporter: Naresh katua 🗓 08 Oct 2026, 08:01 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વકીલ રહીમે ‘રોહન’ બની મહિલા એડવોકેટને પ્રેમજાળમાં ફસાવી સુરતના ચોકબજાર વિસ્તારમાં ઓળખ છુપાવી પ્રેમસંબંધ બાંધ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે રહીમ નામના વકીલે| ‘રોહન’ નામ ધારણ કરી એક હિન્દુ મહિલા વકીલ સાથે નિકટતા કેળવી હતી. ત્યારબાદ લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યાનો આક્ષેપ| કરવામાં આવ્યો છે.
📲Get App