🔥 TRENDING અમદાવાદ: ફેસબુક ફ્રેન્ડ રિક્વેસ્ટ બની... एलिवांश यादव ने जीता 'बेरार्ड मामा का'... मुंगेली: सरगांव में घटिया सड़क निर्माण... हल्द्वानी में नशे के खिलाफ बड़ी कार्रव... રાજકોટ: પુનિતનગર પાસે BRTS ટ્રેક પર અજ... પેટલાદમાં ઘરેલુ LPG સિલિન્ડરનો કોમર્શિ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દરજી કોલોની કેમ્પ એરીયા વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ.

✍️ Reporter: Savan Vijay Solanki 🗓 08 Oct 2026, 01:24 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દરજી કોલોની કેમ્પ એરીયા વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ.
પકડાયેલ આરોપીઓ :-(૧) ચંદ્રકાન્ત કાનજીભાઈ ઠક્કર ઉ.વ.૫૮ રહે. દરજી કોલોની નવી મેન્ટલ હોસિ્પટલ પાછળ ભુજ
(૨) દેવેનભાઈ હોથીભાઈ વડેસા ઉ.વ.૫૦ રહે. દરજી કોલોની નવી મેન્ટલ હોસિ્પટલ પાછળ ભુજ
(૩) અંકીત કમલેશભાઈ દરજી ઉ.વ.૨૧ રહે. બાપાદયાળુનગર માધાપર તા.ભુજ
(૪) અન્ય પકડાયેલ મહિલા ૦૭
પકડાયેલ મુદામાલ :- (૧) રોકડ રુપીયા કિ.રૂ.૧૬,૦૪૦/ (૨) મો.સા. નંગ-૦૧ કિં.રૂ.૩૦,૦૦૦/
(3) મોબાઈલ નંગ-૦૫ કિં.રુ.૯૫૦૦૦/
📲Get App