🔥 ट्रेंडिंग पुलिस उपनिरीक्षक को रिश्वत के आरोप में... दिल्ली कोर्ट ने सीजेपी के दिपके, सौरव... *महावीर इंटरनेशनल के तत्वावधान में चर्... धमौल बाजार में नवरात्रि का उत्साह: कलश... जिंतूर शहरात नवरात्री उत्सवाची जय्यत त... Rashtriy loktantra party
11 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અમદાવાદ ગ્રામ્ય,એલ.સી.બી.

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 08 अक्टू. 2026, 05:42 PM 👁 48
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ ગ્રામ્ય પોલીસ મહાનિરીક્ષક રાઘવેંન્દ્ર વત્સ સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં દારૂ જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા ખાસ ડ્રાઈવ રાખી સૂચના આપેલ હોય, જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી, આર.એન.કરમટીયા એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી જી.જે.મોરી તથા ટીમ દ્વારા દારૂ જુગાર ની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા કવાયત હાથ ધરેલ તેના ફળસ્વરૂપે પેટ્રોલિંગ દરમ્યાન હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પરમાર નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે ધોલેરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોજે. મિંગલપુર ગામ, મહાકાળી માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામા જાહેરમાં પૈસા ની હારજીતનો જુગાર રમી રમાડતા આઠ આરોપીઓને દાવ ઉપરથી તથા અંગજડતી ના મળી કુલ રોકડ રૂપીયા બાસઠ હજાર બસ્સો નેવુ ના મુદ્દામાલ સાથે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.પકડાયેલ આરોપીઓ એક બાલાભાઈ જોધાભાઈ મકવાણા રહે.ભાવનગર બોર તળાવ મફતનગર ભાવનગર
બે ગુલાબભાઇ લીંબાભાઈ મકવાણા રહે. મિંગલપુર મકવાણા ફળી તા.ધોલેરા જી.અમદાવાદ
ત્રણ જગદીશભાઈ ભલાભાઈ કાલ્યા રહે.મિંગલપુર ગામ કાલ્યા ફળી તાલુકો.ધોલેરા જીલ્લો.અમદાવાદ
ચાર પ્રકાશભાઈ કાનજીભાઈ મકવાણા રહે.ઝાંખી મેરફળી તાલુકો ધોલેરા જીલ્લો.અમદાવાદ
પાંચ જીવરાજભાઈ બચુભાઈ વાધેલા રહે.મિંગલપુર,વાધેલા ફળી તાલુકો ધોલેરા જીલ્લો અમદાવાદ છ બટુકભાઈ કરશનભાઈ કાનાણી રહે.મિંગલપુર ગામ કાનાણી ફળી તાલુકો.ધોલેરા જીલ્લો.અમદાવાદ
સાત મુન્નાભાઈ મનજીભાઈ બારૈયા રહે. કામાતળાવ બારૈયા ફળી તાલુકો.ધોલેરા જીલ્લો.અમદાવાદ. હાલ રહે. ભાવનગર કુંભારવાડા, રામદેવનગર શેરી, મફતનગર જીલ્લો.ભાવનગરઆઠ સુરેશભાઈ ભલાભાઈ કાલ્યા રહે.મિંગલપુર રામજીમંદિર પાછળ તાલુકો ધોલેરા જીલ્લો.અમદાવાદ કામગીરી કરનાર અધિકારી કર્મચારી પોલીસ ઇન્સપેક્ટરશ્રી આર.એન.કરમટીયા
પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી જી.જે.મોરી તથા પોલીસ સ્ટાફ ASI દિલીપસિંહ પરમાર તથા પોલીસ સ્ટાફ
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App