🔥 ट्रेंडिंग दिग्गज अभिनेता नाना पाटेकर का 75 वर्ष... 6 sector mein kacchi sadak जगतसिंहपुर में विजिलेंस ने रिश्वतखोरी... आंध्र प्रदेश सीएम ने निवेशकों से व्याप... आंध्र प्रदेश ने 15% वार्षिक विकास का ल... आसाम की लड़की की मृत्यु, ट्रेन मिस होन...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ સચાણા ગામ ખાતે માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમાર ભાઈઓને ડીઝલ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

આજરોજ સચાણા ગામ ખાતે માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમાર ભાઈઓને ડીઝલ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 अक्टू. 2026, 05:09 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ સચાણા ગામ ખાતે માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા માછીમાર ભાઈઓને ડીઝલ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે જામનગર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી ગિરિરાજસિંહ જાડેજા, ગામના સરપંચશ્રી, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

માછીમાર ભાઈઓના હિત અને સુવિધાને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી આવી પહેલ તેમના વ્યવસાયને વધુ સરળ અને સુગમ બનાવવામાં સહાયરૂપ બનશે
📲Get App