🔥 TRENDING वोट चोर गद्दी छोड़ के नारे के साथ कोंग्... 80 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથ... બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ... कर्मचारी के 42 लाख लेकर हुआ फरार हिसार में शोधार्थियों का अनिश्चितकालीन... Assam Woman's Body Found in Andhra Pra...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી.

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 12:44 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આગામી તા. 10-10-2026ના રોજ રાજકોટ ખાતે પધારવાના છે. તેમના આગમનને અનુલક્ષીને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરી.

ત્યારબાદ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી કાર્યક્રમના આયોજન, વ્યવસ્થાઓ તથા જરૂરી તૈયારીઓ અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું.
📲Get App