🔥 TRENDING 58वें वार्षिक मेला महोत्सव के पोस्टर क... Specialist Shortage in Dhar District H... Congress Leaders' Detention Sparks Str... Alto Car Overturns and Ignites on Nagp... कांग्रेस के सभी बड़े नेता मौजुद रहे हांसपुर: सरपंच पद उम्मीदवार महेश कुमार...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજરોજ ધાનપુર તાલુકાના પીપેરો ગામ ખાતે નવીન લાઇબ્રેરીના ખાતમુહૂર્ત

✍️ Reporter: Atul Thakor 🗓 08 Oct 2026, 03:15 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જ્ઞાનના નવા દ્વાર તરફ એક સુંદર પગલું…!

આજરોજ ધાનપુર તાલુકાના પીપેરો ગામ ખાતે નવીન લાઇબ્રેરીના ખાતમુહૂર્ત પ્રસંગે બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહી આ શુભ કાર્યની શરૂઆત કરવાનો અવસર પ્રાપ્ત થયો.

વિદ્યાર્થીઓ અને યુવાનોને અભ્યાસ માટે વધુ સુવિધા અને સકારાત્મક વાતાવરણ મળે, જ્ઞાનનો પ્રકાશ દરેક ઘર સુધી પહોંચે અને શિક્ષિત, સશક્ત અને ઉજ્જવળ સમાજનું નિર્માણ થાય — એ જ શુભ સંકલ્પ સાથે આ નવીન પહેલની શરૂઆત કરવામાં આવી.
📲Get App