🔥 TRENDING Assam Congress launches statewide prot... Priest’s Throat Slashed with Cutter in... Police Arrest Three More Students in L... 🚨 BIG BREAKING NEWS | ନାନା ପାଟେକରଙ୍କ... સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા 'લોકશ... बयाना: माली की कुईया में छत पर तेंदुआ...
08 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ તંત્ર નીઘોરબેદરકારી

✍️ Reporter: ખાંટ મનુભાઈ 🗓 08 Oct 2026, 10:16 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામ ના ઓરડી વિસ્તાર માં છેલ્લા દોઢ મહિનાથી ઘર અને શાળાઓમાં પાણીનું એક ટીપું પણ નથી આવ્યું જેના કારણે જનતા ત્રાહિમાન પોકારી ગઈ છે વારંવાર રજૂઆત કરવા સતત વારંવાર રજૂઆત કરવા છતાં સરપંચ અને તલાટી આ ગંભીર સમસ્યા તરફ આંખ અને આડા કાન કરી રહી છે જવાબદારી થી ભાગતા અધિકારીઓની નિષ્ફળતા ને કારણે નાના માસુમ બાળકો અને સામાન્ય પ્રજા એ પાણી માટે ભારે હાલાકી વેઠવાનોવારો હાલો આવ્યો છે તંત્ર ક્યારે જાગશે
📲Get App