🔥 ट्रेंडिंग We call upon the students to use their... મુસાફરો માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ: મુસાફ... पुण्यात MPSC विद्यार्थ्यांच्या आंदोलना... कुलदीप बिश्नोई आदमपुर मंडी में सक्रिय,... राष्ट्रीय कार्यशाला में अरुणाचल प्रदेश... अरुणाचल में एसबीआई को एसटी ईसाइयों की...
08 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી કમિશનર રાજીનામાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 08 अक्टू. 2026, 03:37 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી કમિશનર રાજીનામાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું**


પાટણ જિલ્લા ના સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા કથિત રીતે "મત બચાવો દેશ બચાવો" અને લોકશાહીનું ખૂન કરવા અંગેના નિવેદનો અને તેની કાર્યશૈલી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ સંદર્ભે સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીશ્રી સમીને એક આવેદનપત્ર પાઠવીને મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરવામાં આવી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા "મત બચાવો દેશ બચાવો" અને લોકશાહીના ખૂન અંગેના વિવાદાસ્પદ નિવેદનો તથા તેમની કાર્યશૈલી સામે કોંગ્રેસ દ્વારા કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો હતો.

લોકશાહી વિરોધી કૃત્યો કરવા બદલ મુખ્ય ચૂંટણી કમિશનર તાત્કાલિક હોદ્દા પરથી રાજીનામું આપે તેવી માંગ કરાઈ છે.
📲Get App