🔥 ट्रेंडिंग વાપીમાં પોલીસ કર્મચારીએ દારૂના કેસ બદલ... মুখ্যমন্ত্রীকে শুভেন্দু অধিকারীকে নিশা... Ews सरलिकरण મહેસાણાના ઉનાવામાં મીરાં દાતાર દરગાહ પ... Intern Doctor threaten to Resume str... रविंद्र सिंह भाटी ने बीकानेर में EWS न...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા જ્યોતિ માત્ર કળશની યાત્રા નહીં, સેવા-સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની જ્યોતિને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 07 अक्टू. 2026, 08:22 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જનસેવાના ૨૫ વર્ષની ઉજવણી અંતર્ગત પાટણમાં ‘સેવા જ્યોતિ કળશ યાત્રા’ યોજાઈ

રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી નાગરિકોને સંબોધ્યા

સેવા જ્યોતિ કળશ યાત્રા સાથે પાટણની ધરતી પરથી ગુંજ્યો રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ

“સેવા જ્યોતિ માત્ર કળશની યાત્રા નહીં, સેવા-સમર્પણ અને રાષ્ટ્રનિર્માણની જ્યોતિને જનજન સુધી પહોંચાડવાનો સંકલ્પ છે” : મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા
📲Get App