🔥 ट्रेंडिंग जम्मू-कश्मीर अधिकारियों ने बारामुल्ला... जेएमसी ने कथित अतिक्रमण के आरोप में जम... शिवा एन्क्लेव की खराब सड़क से मोहाली क... फ्लोरेंस फोरम का गेट-टुगेदर मोहाली में... मोहाली में किसान संगठनों ने धान की फसल... मोहाली में रुक्मिणी के श्रीकृष्ण को सं...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

હિંમતનગર નજીક પાણપુર ખીણમાં યુવકનું પગ લપસતા પાણીમાં ડૂબી ગયો, રેસ્ક્યુ ઓપરેશન શરૂ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 07 अक्टू. 2026, 01:22 AM 👁 23
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક પાણપુર ખીણમાં પથ્થરોની ખીણમાં ભરાયેલા ઊંડા પાણીમાં એક યુવક પગ લપસતા પાણીમાં ડૂબી ગયો. ઘટના સોદે ફાયરબ્રિગેડ અને સ્થાનિક ગ્રામ્ય પોલીસની ટીમો તાત્કાલિક રીતે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યો..

સાબરકાંઠાના-:
હિંમતનગર નજીક પાણપુર ખીણમાં પથ્થરોની ખીણમાં ભરાયેલા ઊંડા પાણીમાં એક યુવક પગ લપસતા પાણીમાં ડૂબી ગયો. ઘટના સોદે ઘટના સ્થળે દોડધામ મચી ગયું..

ઘટનાની જાણ મળતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી અને યુવકની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યો. સ્થાનિક ગ્રામ્ય પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ અને સુરક્ષા વ્યવસ્થા માટે હાથ ધરી છે.પ્રત્યેક ટીમ યુવકની સલામતી માટે પ્રયાસ કરી રહી છે.
📲Get App