🔥 TRENDING Anil Kapoor turns emotional recalling... 418 Movie Review: A Gripping Thriller... राज्यपाल आनंदीबेन पटेल ने युवाओं को रि... Prime Video Drops Trailer for R-Rated... Uttarakhand Bride Walks 18 Km Post-Wed... Delhi Air Quality Improves to 'Moderat...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ને ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા બીજેપી, પ્રમુખશ્રી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ને ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા બીજેપી, પ્રમુખશ્રી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 07 Oct 2026, 06:34 PM 👁 140
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ને ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા બીજેપી, પ્રમુખશ્રી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબના 25 વર્ષના અવિરત જનસેવા અને રાષ્ટ્રનિર્માણના સંકલ્પને વંદન કરવા નવસારીના લૂંસીકુઈ મેદાન ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સભા બાદ ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આયોજિત ‘સેવા જ્યોતિ યાત્રા’ને ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા બીજેપી પ્રમુખશ્રી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી Kanu Desai , જિલ્લા પ્રભારી શ્રી Shankarbhai Amaliyar , ધારાસભ્ય શ્રી Rakesh Desai , મેયર શ્રી Ashok Dhorajiya , સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.
📲Get App