ગુજરાતમાં ઉત્સાહભેર 'સેવા જ્યોતિ યાત્રા' યોજાઈ
🌟 *સેવા જ્યોતિ યાત્રા: ગુજરાતના ખૂણે-ખૂણે જનસેવાનો ઉત્સવ!* 🌟
આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સુશાસન અને રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવા બદલ સમગ્ર ગુજરાતમાં ઉત્સાહભેર 'સેવા જ્યોતિ યાત્રા' યોજાઈ રહી છે. આવો, આપણે સૌ સાથે મળીને વિકસિત ભારતના સંકલ્પને આગળ વધારીએ!