🔥 TRENDING बीदर में राज्य स्तरीय संगोष्ठी का उद्घ... મધ્યપ્રદેશમાં કાપડ વેપારી સાથેની ₹95.2... कला और शिक्षा अनुदान के दुरुपयोग पर कर... અસંજા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ... Bidar news Bidar news
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભરતાની દિશામાં કરી રહ્યો છે આગેકૂચ...

✍️ Reporter: Atul Thakor 🗓 07 Oct 2026, 05:51 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ...

🔸 આજથી 25 વર્ષ પહેલા તા. 7 ઓક્ટોબર, 2001ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું; તેમના નેતૃત્વમાં માર્ગ નિર્માણ, વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ, આરોગ્ય અને ઉદ્યોગ સુધીના ક્ષેત્રોમાં વિકાસને એક સર્વગ્રાહી દિશા આપવામાં આવી, જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ, રક્ષાશક્તિના પંચામૃત દર્શન પર આધારિત તેમનું શાસનનું નવું મોડેલ ગુજરાતના વિકાસનો આધાર બની ગયું...

🔸 વર્ષ 2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો, ગુજરાતમાં શરૂ થયેલી જનકેન્દ્રિત પહેલોનો પ્રભાવ રાષ્ટ્રીય યોજનાઓમાં પણ જોવા મળ્યો; સેવા, સુશાસન, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણની સતત સાધના સાથે માન. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આત્મનિર્ભરતાની દિશામાં કરી રહ્યો છે આગેકૂચ...

🔸 ગુજરાતમાં શરૂ થયેલી વિકાસની ગતિને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારીને શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે ગુજરાત માત્ર વિકાસનું ભાગીદાર ન રહે, પરંતુ ભારતની વ્યાપક વિકાસગાથાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહે...
📲Get App