તહેવાર
તહેવાર
આજરોજ દેવગઢબારિયા ખાતે પાવાગઢ જતા પ્રવાસીઓ માટે ચા નાસ્તાની અને જમવાની સુંદર વ્યવસ્થા નું આયોજન
આજરોજ દેવગઢ બારીયા ખાતે ઇન્ડિયન પેટ્રોલ પંપ ની સામે પાવાગઢ જતા તથા મધ્યપ્રદેશ માંથી પ્રવાસે જતા તથા માતાજીના દર્શન જતા પ્રવાસીઓ માટે સવારમાં ચા નાસ્તાની તથા ભોજન વ્યવસ્થાનું સુંદર આયોજન દેવગઢ બારીયા ગામનાં તથા રાજસ્થાન ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દેવગઢ બારીયાના તમામ નાગરિકો ,કોર્પોરેટરશ્રીઓ, તથા શ્રીમંત રાજમાતા ઉર્વશી દેવીજી, તથા ગજવિજયસિહજી હાજર રહ્યા હતા આ સુંદર ભગિરથ કાયૅ માં વિસામા ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી આમ નવરાત્રી ના પાવન દિવસૌ માં સુંદર કાયૅ માં માતાજી ની અસીમ કૃપા પ્રાપ્ત કરી અનુભવી રહ્યા છે.ગામના તમામ લોકો નો સાથ સહકાર મલતો રહ્યો છે.છેલલા પાંચ વર્ષ થી આ કાર્યમાં માતાજી બિરાજમાન રહ્યા છે.
હેમંતભાઈ સોની
પત્રકાર
દેવગઢ બારિયા