🔥 TRENDING વિજયનગરમાં રાજીનામાની માંગતી રેલી, તુષ... West Bengal Launches Rs 50,000 Study G... Bihar Gold Rates on 7 Oct 2026: 22 & 2... Bihar gang arrested for fabricating SC... CBI submits closure report in POCSO co... BJP leader Shital Angural says CBI pro...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આજ રોજ શહેરા તાલુકાના ભેસાલ ગામના ખોડીયાર માતાજીના મંદિરમાં આશરે ૮ ફુટ લાંબો મગર દેખાયો ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા રેસક્યુ કરાયું અને તેને સલામત સ્થળે છોડાવામાં આવ્યો.

✍️ Reporter: Arvindsinh Svarupsinh Chauhan 🗓 07 Oct 2026, 01:14 PM 👁 51
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ શહેરા તાલુકાના ભેસાલ ગામના ખોડીયાર માતાજીના મંદિરમાં આશરે ૮ ફુટ લાંબો મગર દેખાયો ફોરેસ્ટ વિભાગના સ્ટાફ દ્વારા રેસક્યુ કરાયું અને તેને સલામત સ્થળે છોડાવામાં આવ્યો.

આજ રોજ તા.07/10/2026ને બુધવારના વહેલી સવારના શહેરા તાલુકાના ભેંસાલ ગામના તળાવની પાળ ઉપર આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં આગામી નવરાત્રીના સમય પહેલા માતાજીનું વાહન એવો મગર જે અંદાજીત ૮ ફૂટ જેટલો લાંબો મંદિરમાં દેખા દેતા ગ્રામજનો દ્વારા મે.આર.એફ.ઓ.સર શહેરા ને જાણ કરતા તેમની સુચના અને માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ કરી મગરને સહી સલામત સ્થળે છોડવામાં આવેલ છે. રેસ્ક્યુ દરમ્યાન નીચે મુજબનો ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ હાજર રહી રેસ્ક્યુ ને સફળ બનાવવામાં સફળ રહેલ છે.
હાજર રહેલ સ્ટાફ
(૧) વી.જી.ગઢવી,આર.એફ.ઓ.શહેરા
(૨) એસ.બી.માલીવાડ,રા.ફો.શહેરા
(૩) જે.કે.પરમાર,રા.ફો.મોર
(૪) એ.એસ.પરમાર,રા.ફો.મગલીયાણા
(૫) ડી.બી.રાઠવા,બીટ ગાર્ડ દલવાડા
📲Get App