🔥 TRENDING रायपुर में पत्रकार पंजक शर्मा की प्रति... ఆదిలాబాద్ పోలీసుల కు 3 కాంస్యాలు ప్రధా... शिरूरमध्ये वाहतूक शाखेची धडक कारवाई; ब... समस्तीपुर में SIR विरोध में माले (CPI‑... Centre OKs ₹993.64 Crore Upgrade of NH... हरिनगर वार्ड 183 में आयोजित निःशुल्क न...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવાસેતુ કાર્યક્રમનું આયોજન બારોલીયા ખાતે થયું

✍️ Reporter: Kamlesh Solanki 🗓 07 Oct 2026, 08:05 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સેવાસેતુ કાર્યક્રમનું આયોજન બારોલીયા ખાતે થયું

સેવાસેતુ કાર્યક્રમનું આયોજન બારોલીયાના પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું જેમાં ચાસા, બારોલીયા, સુંઠવાડ, માણેકપોર, રેઠવાણીયા ગામના લોકો એ મોટી સંખ્યા માં લાભ લીધો. ખેડૂત મિત્રોને ગૌરાંગભાઈ આહિરે ચણા નિદર્શન ઘટક માટે અરજીની માહિતી, નેનો ફર્ટિલાઇઝર ડી.એ.પી. યોજના વિશે માહિતી આપી તેમજ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ અપાવ્યો. બારોલીયા ગામના સરપંચ શ્રીમતી નીતાબેન હર્ષદભાઈ પટેલે જણાવ્યું કે સરકારી કામગીરી ગામમાં કરવાથી સમય અને પૈસા નો બગાડ થતો નથી અને સરકારી કર્મચારી ગામમાં આવેલ હોય ના સંકોચ પ્રશ્ન પૂછી સચોટ માર્ગદર્શન મેળવે છે. સરકાર અને વહીવટી તંત્ર ના આભાર વ્યક્ત કર્યો.
📲Get App