🔥 TRENDING Jamia Millia Islamia hosts AISA solida... Bharatanatyam performance moves audien... Delhi's Art Pieces Reveal Their Untold... સેવા જ્યોતિ અભિયાનમાં વડાપ્રધાનનું વર્... जिंतूरच्या हळदीच्या शेतात १६ किलो गांज... આજરોજ રાજુલા ટી જે બી એસ ગર્લ્સ સ્કૂલ...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ યુવાનોની ઉત્સાહભેર 'સેવા જ્યોતિ યાત્રા'..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 07 Oct 2026, 10:14 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી મોતીપુરા સર્કલ સુધી જ્વલંત મશાલ સાથે 'સેવા જ્યોતિ યાત્રા' નીકળી. સાબરકાંઠાના નાગરિકો અને યુવાનોએ દેશભક્તિના ગીતો વચ્ચે યાત્રામાં ભાગ લીધો..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં 'સેવા સંકલ્પ અભિયાન' હેઠળ 'સેવા જ્યોતિ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા હિંમતનગરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજથી નીકળીને મોતીપુરા સર્કલ સુધી પહોંચી હતી..

આ યાત્રામાં જ્વલંત મશાલ સાથે શરૂઆત કરવામાં આવી હતી.યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો ગવાયા અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.આ ઘટનામાં સાબરકાંઠાના નાગરિકો તથા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.યાત્રામાં ભાગ લેનારો દરેક વ્યક્તિ દેશભક્તિ અને સેવા ભાવનાથી સંપૂર્ણ રીતે સંપૂર્ણ થયો હતો.
📲Get App