Local
નવસારી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ દ્વારા પરેડનું નિરીક્ષણ
નવસારી જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ, IPS દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

આ પરેડનું નિરીક્ષણ જિલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન ક્રમનો ભાગ હતો.જ્યારે IPS રાહુલ પટેલ દ્વારા IG સાહેબ સાથે પરેડ ની દોરવણી આપી હતી.આ પરેડ ની શરૂઆત થી લઈ અંત સુધી ભૂલ વિના પૂર્ણ થાય એ માટે IPS રાહુલ પટેલ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી.આખરે આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો.તેમણે નવસારી જિલ્લા પોલીસ દ્વારા જે સફળતા થી પરેડ નો કાર્યક્રમ પાર પડ્યો એ બદલ સૌને અભિનંદન આપ્યા હતા.અંતે પોલીસ મહાનિરિકશક સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ માટે જરૂરી સૂચનો આપી અંતે વિદાય લીધી હતી.