🔥 TRENDING ഒളിവിൽ പോയ പ്രതിയെ പിടികൂടി कोटा के लोन अस्पताल में गृह सुरक्षा गा... दो से तीन दिन पुरानी बताई जा रही है डे... Woman biker records hit-and-run as car... উরুগুয়ের বিপক্ষে ভারতের হাড্ডাহাড্ডি... NHAI to Remove Exposed Railings on Del...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

રામાપીર ઉત્સવ દરમિયાન ધરમપુર ગામમાં એકાવન દાતાઓએ રક્તદાન કર્યું

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 07 Oct 2026, 09:04 AM 👁 86
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રામાપીરના પ્રસંગે ધરમપુર ગામમાં આયોજિત રક્તદાન કેમ્પમાં એકાવન દાતાઓએ સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે રક્તદાન કર્યું.

છ ઓક્ટોબર, મંગળવારે, રામાપીરના પ્રસંગ નિમિત્તે ધરમપુર ગામમાં આહીર સમાજ ખાતે તાલુકો માળિયા હાટીના નાથાભાઈ નંદાણીયા શિવમ ચક્ષુદાન અને ગિરનારી ગ્રુપના સભ્ય મનોજભાઈ વાઢીયા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

આ કેમ્પમાં એકાવન રક્તદાતાઓએ સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ માટે રક્તદાન કર્યું.

ગિરનારી ગ્રુપ દ્વારા તમામ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને તમામ દાતાઓ અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો.
📲Get App