🔥 TRENDING जहर वाली दाल खाने से युवक की मौत कुचेरा के विधायक रविन्द्र सिंह भाटी ने... Meghalaya Cabinet Extends GHADC Electi... SC backs Delhi HC, bars Gujarati paper... गोरखपुर में भाजपा प्रदेश उपाध्यक्ष नीर... Meghalaya CM Scholarship 2026-27: Appl...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*:-સેવા સંકલ્પ કાર્યક્રમ-:*

✍️ Reporter: Palakbhai Patel 🗓 07 Oct 2026, 07:36 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*:-સેવા સંકલ્પ કાર્યક્રમ-:*

*:-સેવા સંકલ્પ કાર્યક્રમ-:*
તારીખ ૭/૧૦/૨૬ આવતી કાલે બુધવારના રોજ
*માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાષ્ટ્રસમર્પણના ૨૫ ગૌરવવંત વર્ષોની ઉજવણી* ..

*ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જીની વિશેષ ઉપસ્થિતિમાં*
​ *"સેવાસંકલ્પ અભિયાન"* અંતર્ગત આયોજિત 'સેવા જ્યોતિ યાત્રા' તથા 'વિકસિત ભારત સંકલ્પ સભા' નું આયોજન કરેલ છે.

*કાર્યક્રમ સ્થળ: રિવરફ્રન્ટ હાઉસ પાસે*, H.K. Arts College પાછળ, ગાંધી બ્રિજ અને નહેરૂ બ્રિજ વચ્ચે, પૂજ્ય પ્રમુખ સ્વામી માર્ગ (રિવરફ્રન્ટ રોડ - પશ્ચિમ), અમદાવાદ
📲Get App