🔥 TRENDING Meghalaya Cabinet Extends GHADC Electi... SC backs Delhi HC, bars Gujarati paper... गोरखपुर में भाजपा प्रदेश उपाध्यक्ष नीर... Meghalaya CM Scholarship 2026-27: Appl... BSF Jawan Passes Away Due to Cardiac A... Karan, Kajol, Parineeti Congratulate K...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અલીયા ગામ ખાતે મેજર બ્રિજનું લોકાર્પણ તેમજ સીસી રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત

✍️ Reporter: Atul Thakor 🗓 07 Oct 2026, 08:14 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગતરોજ અલીયા ગામ ખાતે મેજર બ્રિજનું લોકાર્પણ તેમજ સીસી રોડના વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગામના આગેવાનશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ વિકાસકાર્યો પૂર્ણ થવાથી ગામના નાગરિકોને વધુ સુવિધા અને સરળ પરિવહનની સુવિધા ઉપલબ્ધ થશે.
📲Get App