🔥 ट्रेंडिंग ધાંગધ્રા તાલુકામાં ગ્રાન્ડ વિટારામાંથી... न्यायाधीश वी. गोपाल गोविंदा 75 वर्ष के... कर्नाटक उच्च न्यायालय ने दवा लाइसेंस न... कर्नाटक CM शिवकुमार ने SIR पर चर्चा के... आरसीए चुनावों में बदलाव? उच्च न्यायालय... सुप्रीम कोर्ट ने ईसी के SIR फैसलों पर...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોબાઇલમાં સોશિયલ મીડિયાથીદુરરહી શિક્ષણ તરફ.આગડવધવાયુવાનોને પ્રેરણાના અપાય

મોબાઇલમાં સોશિયલ મીડિયાથીદુરરહી શિક્ષણ તરફ.આગડવધવાયુવાનોને પ્રેરણાના અપાય

✍️ रिपोर्टर: ખાંટ મનુભાઈ 🗓 06 अक्टू. 2026, 10:14 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મારુતિ નંદન સેવા પરિવાર બાર મુવાડા દ્વારા પ્રશિક્ષણ તાલીમ શિબિર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં 20 થી વધારે લેક્ચર આપવા માટે આવ્યા અને 250 થી વધારે પીવા વિદ્યાર્થીઓ ભાગ લીધો જેમાં દરેક ક્ષેત્રમાં કારકિ માટે આગળ વધવા માટે અને સમાજના શ્લેષણોથી દૂર રહી ભવિષ્ય તરફ આગળ વધવા માટે આ સમગ્ર કાર્યક્રમ આજના યુગમાં ભારત સામે નવા યુગનો જન્મ આપવો અને અગાઉ વર્તમાનમાં નવીન તકોમાં નોકરીઓમાં આગળ વધો અને વધારે ભાગ સમગ્ર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મારુતિ નંદન સેવા ટ્રસ્ટ અગાઉ પણ આજે પ્રકારનો કાર્યક્રમ રાખેલ હતો મહેમદાવાદ તાલુકાના પથાવત ગામ ત્રિમૂર્તિ ધામ ખાતે રાખવામાં આવ્યું હતો
📲Get App