🔥 ट्रेंडिंग ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ... ଅବସରପ୍ରାପ୍ତ ପ୍ରଧାନଶିକ୍ଷକଙ୍କଠାରୁ ୧୫ ହଜା... फैक्ट चेक: सेना प्रमुख के नृत्य का वाय... संजय दत्त के 'भारत में शांति नहीं' बया... सूरिया की फिल्म 'मंडाडी' 8 अक्टूबर से...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વડનગરથી વારાણસી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર પરત ફરી રહેલા સેવા યાત્રીઓના સ્વાગત-સત્કાર સમારોહના આયોજન માટે મિટિંગ મળી...

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 06 अक्टू. 2026, 01:08 PM 👁 19
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડનગરથી વારાણસી સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત વારાણસીથી વડનગર પરત ફરી રહેલા સેવા યાત્રીઓના સ્વાગત-સત્કાર સમારોહના આયોજનના ભાગરૂપે મારા ખેરાલુ વિધાનસભા વિસ્તારના વડનગર તાલુકાના સબલપુર, ઉંઢાઈ, વલાસણા અને ખેરાલુ તાલુકાના ચાણસોલ ખાતે કાર્યકરો તથા આગેવાનો સાથે રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરી તૈયારીઓની સમીક્ષા કરી.

સેવા યાત્રીઓના ભવ્ય અને ઉષ્માભર્યા સ્વાગત માટેની તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે પૂર્ણ થાય તે અંગે કાર્યકરો અને આગેવાનો સાથે જરૂરી માર્ગદર્શન તથા ચર્ચા કરી.

સેવા, સંકલ્પ અને સમર્પણ સાથે યાત્રીઓના સ્વાગત માટે ખેરાલુ વિધાનસભા પરિવાર સજ્જ છે. 🙏🚩
📲Get App