🔥 ट्रेंडिंग जैथरा में सांसद मुकेश राजपूत और नगर पं... સડક કામ અપૂરો રહેતે મતદારોનો ગસ્સો 25... સડક કામ અપૂરો રહેતે મતદારોનો ગસ્સો 25... ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ ના વિરોધમાં અમ... અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે પાણીન... कर्नाटक भाजपा ने कहा- पुलिस थाने बने क...
07 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગરમાં સેવા સેતુ કેમ્પ, ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 06 अक्टू. 2026, 11:20 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકાએ સેવા સંકલ્પ અભિયાન હેઠળ સેવા સેતુ કેમ્પનું આયોજન કર્યું, જેમાં નાગરિકોએ વિવિધ સરકારી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો..

સાબરકાંઠાના-:
હિંમતનગર નગરપાલિકાએ સેવા સંકલ્પ અભિયાન હેઠળ સેવા સેતુ કેમ્પનું આયોજન કર્યું,જેમાં ધારાસભ્ય વી.ડી. ઝાલાની ઉપસ્થિતિમાં વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી અને લાભ માટે સ્ટોલો લગાડવામાં આવ્યા.કેમ્પમાં નાગરિકોએ સ્વાસ્થ્ય, શિક્ષણ, પેન્શન, ઘરલોન, પાણી-સંચાર જેવી વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી, તાત્કાલિક અરજી અને નોંધણી કરી..

મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી, પ્રશ્નો પુછ્યા અને અધિકારીઓ દ્વારા માર્ગદર્શન મેળવ્યું. આ પહેલ દ્વારા નગરપાલિકાએ સેવા પહોંચાડવામાં સુધારો અને જનજાગૃતિ વધારવાનો હેતુ રાખ્યો.અધિકારીઓએ જણાવ્યુ કે આ પ્રકારની અભિયાનો નિયમિત રીતે યોજવામાં આવશે, જેથી તમામ વર્ગોના લોકો સુધી સરકારની યોજનાઓ પહોંચે.
📲Get App