🔥 ट्रेंडिंग कर्नाटक में एशियन गेम्स स्वर्ण पदक विज... बीजेपी ने राहुल गांधी पर फॉर्म 6 में भ... राजस्थान SET 2026 का उत्तर कुंजी जारी... आईएचसीएल ने अलवर, राजस्थान में नया गेट... तमिलनाडु में आज भारी बारिश का अलर्ट जा... एमपी उच्च न्यायालय में सिम्हस्था मार्ग...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

બનાસકાંઠામાં ફોરેસ્ટ અને પોલીસ ટીમ પર હુમલો, છ આરોપી ધરપકડ...

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 06 अक्टू. 2026, 06:00 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાડલીયા ગામમાં ફોરેસ્ટ અને પોલીસ ટીમ પર હુમલો કરીને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાના ગુનામાં છ આરોપીઓને ધરપકડ કરવામાં આવી..

બનાસકાંઠાના-:
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાડલીયા ગામમાં ફોરેસ્ટ અને પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવ્યું.પરીક્ષિતા રાઠોડ પોલીસ મહાનિરીક્ષક અને પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષકે દારૂ-જુગાર અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવાના ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમો ગઠિત કરી..

પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાઠોડ,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.બી.જાડેજા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ.ગઢવી અને હેડ કોન્સ્ટેબલ પુંજાભાઈ નાથાભાઈ તથા કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ ભીખાભાઈની ટીમોએ હ્યુમન સોર્સ અને ટેકનીકલ માહિતી આધારે છ આરોપીઓને ધરપકડ કરી.આ આરોપીઓના નામ અને સરનામા: હોનાભાઈ સોમાભાઈ ડુગાસીયા, દિનેશકુમાર અર્જુનભાઈ અંગારી, જોનાભાઈ ઉર્ફે ગેનાભાઈ સોમાભાઈ ભગોરા, સવાભાઈ ભાણાભાઈ ભગોરા, મંજીરા ઉર્ફે મંહુરાભાઈ અરજણભાઈ ભગોરા, ભોમાભાઈ કેશાભાઈ પરમાર, બધા પાડલીયા, દાંતા, બનાસકાંઠા.ગુનાની વિગત ભારતીય ન્યાય સંહિતા કલમ-189(2),189(3),191(2),191(3),190,109(1),118(2),118(1),115(2),125,326(F),121(1),221,132,126(2),324(5),61(2),351(3) અને ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ કલમ-3,7 તથા જી.પી. એકટ કલમ-135 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા.કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી.એમ.રાઠોડ પોલીસ ઇન્સ્પેક્ટર,આર.બી.જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,જે.એસ.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર,પુંજાભાઈ નાથાભાઈ હેડ કોન્સ્ટેબલ,ઈશ્વરભાઈ ભીખાભાઈ પોલીસ કોન્સ્ટેબલ..
📲Get App