🔥 TRENDING Karnataka to award Rs 1 crore and 2% s... BJP Accuses Rahul Gandhi of Spreading... Rajasthan SET 2026 Answer Key Out – Ex... IHCL Opens New Gateway in Alwar, Rajas... Tamil Nadu Meteorological Department I... MP High Court Receives Plea Against Uj...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રોબીનહુડ આર્મી અમદાવાદ તથા વિક્ટિમ્સ બેન્ડ્સ વડોદરા દ્વારા નોટ પન તથા કપડાં કીટ નું વિતરણ કિટ

✍️ Reporter: Khant kantibhai nanabhai 🗓 06 Oct 2026, 05:40 PM 👁 27
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*રોબિનહુડ આર્મી* અમદાવાદ તથા *વિક્ટિમ્સ ફ્રેન્ડ્સ* વડોદરાના સંયુક્ત સહયોગથી મહીસાગર જિલ્લાના 10થી વધુ ગામોના 300થી વધુ અત્યંત જરૂરિયાતમંદ વિધવા બહેનો અને તેમના બાળકોને મદદરૂપ થવાના ઉમદા આશયથી રેશન કીટ, સાડી, કપડાં તથા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે ભવિષ્યમાં આ પરિવારોના *આરોગ્ય* , *રોજગાર* અને *શિક્ષણ* સંબંધિત પ્રશ્નોના ઉકેલ માટે બંને સંસ્થાઓ દ્વારા શક્ય તેટલા પ્રયત્નો કરવાની ખાતરી આપવામાં આવી.

આ ઉમદા કાર્યમાં સ્થાનિક સામાજિક આગેવાનો *ભારુભાઈ માલીવાડ સાહેબ* , *પ્રભાત માલીવાડ* , *ઇન્દ્રસિંહ માલીવાડ* , *રણછોડ ડામોર, રૂમાલભાઈ ડામોર, રમણભાઈ માલીવાડ* , *હિતેષ માલીવાડ* *રમેશ માલીવાડ, વિક્ટીમ્સ ફ્રેન્ડસ વડોદરા, *ભીલ ધર્મેશભાઈ ખાંટ *ભીલ વિજયભાઈ ખાંટ (પાણખણ વાગોતીયા),*ભીલ કમલેશ ખાંટ ભીલ રોહિત ખાંટ (લાડપુર ખાખરીયા)*લક્ષ્મણભાઈ ડામોર, ઉખરેલી*, *હીરાભાઈ ડામોર, સરસવા ઉત્તર* તરફથી મળેલા સહયોગ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર.
📲Get App