🔥 ट्रेंडिंग દેહરાદુન માં સીમેન્ટ ભરેલી ટ્રક અને પો... नारायणपुर बुजुर्ग पंचायत के बेलकुंड... Aligarh ke Kile ka Shandar seen સુરત ખાતે યોજાયેલ 'વંદે આયુકોન-2026'મા... જૂનાગઢમાં મીરાનગર અને આસપાસના વિસ્તારો... यूट्यूबर अनुराग डोभाल पर प्रयास हत्या...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જામનગર ટાઉન હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 06 अक्टू. 2026, 03:42 PM 👁 21
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ જામનગર ટાઉન હોલ ખાતે સેવા સંકલ્પ અભિયાન–૨૦૨૬ અંતર્ગત યોજાયેલી રંગોળી તથા કોલાજ વર્ક સ્પર્ધામાં રાઘવ પટેલ
ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો.

આ પ્રસંગે મારી સાથે જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની સર્જનાત્મકતા અને કલાત્મક પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું.
📲Get App