🔥 TRENDING ଶିଶୁ ଓ ଛାତ୍ରଛାତ୍ରୀଙ୍କ ‘ମାନସିକ ସ୍ୱାସ୍ଥ୍... ୨୬ ବରିଷ୍ଠ ଓଏଏସ ଅଫିସରଙ୍କ ବଦଳି: ସାଫଲ୍ୟ ମ... ଅବସରପ୍ରାପ୍ତ ପ୍ରଧାନଶିକ୍ଷକଙ୍କଠାରୁ ୧୫ ହଜା... Fact Check: Viral AI Video of Army Chi... Sanjay Dutt's 'No Peace in India' Rema... Soori's Mandaadi to Stream on Netflix...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દાહોદના દેવગઢબારિયામાં સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક લાંચ લેતા ઝડપાયા

✍️ Reporter: Pankaj Pandit 🗓 06 Oct 2026, 01:52 PM 👁 67
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દાહોદના દેવગઢબારિયામાં સરકારી હોસ્પિટલના તબીબી અધિક્ષક લાંચ લેતા ઝડપાયા

જે.એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રહીમભાઈ ઈબ્રાહિમભાઈ મેમણને ACBએ રંગેહાથ ઝડપી પાડ્યા

₹40 હજારની લાંચ લેતા ગાંધીનગર ACBનું છટકું સફળ

ડીસ્ટ્રીક્ટ રેસીડેન્સી પ્રોગ્રામ હેઠળ નિમણૂક પામેલા 8 વિદ્યાર્થીઓને સારી ડ્યુટી ફાળવવા અને નોકરીમાં હેરાન નહીં કરવા પ્રતિ વિદ્યાર્થી ₹5 હજારની માંગણી

8 વિદ્યાર્થીઓ પાસેથી કુલ ₹40 હજારની લાંચ માંગ્યાનો આક્ષેપ

લાંચની રકમ આપવા ઈચ્છા ન હોવાથી ફરિયાદીએ ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો હતો

ફરિયાદના આધારે ACBએ છટકું ગોઠવી ₹40 હજારની લાંચ સ્વીકારતા તબીબી અધિક્ષકને ઝડપી પાડ્યા

ACB દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ
📲Get App