🔥 TRENDING Lite Bite Foods launches first hybrid... Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi... Assam Restarts Dibrugarh–Dhaka Cargo V... Jharkhand Announces 2026 School Holida...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગાંધીનગરના વાવોલ ખાતે વોર્ડ નંબર ૬ ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું.

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 08:55 AM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગાંધીનગરના વાવોલ ખાતે વોર્ડ નંબર ૬ ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે સાંસદ ગેનીબેન ઠાકોર ઉપસ્થિત જનમેદનીને સંબોધી કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. તેમજ કોંગ્રેસના ઉમેદવારોએ હંમેશાં પ્રજાની વચ્ચે રહી જનતાના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે સતત કાર્ય કરવાની ખાતરી આપી.

જનતાનો વિશ્વાસ, કોંગ્રેસનો સંકલ્પ — વિકાસ અને જનસેવા માટે કોંગ્રેસને વિજયી બનાવીએ.
📲Get App