🔥 TRENDING The Vvaan crosses Rs 58 crore mark in... Supreme Court Issues Notice On PIL To... AP woman shares IIT Bombay experience... Press Information Bureau releases 'Sav... Counter Intelligence Kashmir Conducts... RoI Clinch Irani Cup Title, Beat J&K b...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર પૂલનું બાંધકામ પૂર્ણ...

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 05:39 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સાબરમતી નદી પર પૂલનું બાંધકામ પૂર્ણ...

અમદાવાદમાં સાબરમતી નદી પર 480 મીટર લાંબા પૂલનું બાંધકામ પૂર્ણ; આશરે 36 મીટર ઊંચો આ પૂલ 12 માળની ઇમારત જેટલો ઊંચો છે (આશરે 118 ફૂટ) અને અમદાવાદમાં બુલેટ ટ્રેન કોરિડોરના મુખ્ય માળખાકીય કાર્યોમાંનો એક છે...
📲Get App