🔥 TRENDING મહીસાગર જિલ્લામાં વકીલોની અચોક્કસ મુદત... जैसलमेर हजुरी समाज के मुखिया श्री गुमा... DSSSB ने विभिन्न पदों के परिणाम 26 अक्... गयाजी में ड्रोन हेलीकॉप्टर से तीर्थयात... DK Shivakumar Alleges 'Criminal Conspi... रेलवे NTPC ग्रेजुएट स्तर पर 3477 पदों...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સેવા, સમર્પણ અને સર્જનાત્મકતાનો સંગમ...

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 09:01 AM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સેવા, સમર્પણ અને સર્જનાત્મકતાનો સંગમ...

યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજે શ્રી શૈક્ષણિક સંકુલ, અમરાપુરના ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા એક અદભુત અને પ્રેરણાદાયી રંગોળી બનાવવામાં આવી.

વિદ્યાર્થીઓએ પોતાની કળાના રંગો દ્વારા સામાજિક જવાબદારી, સ્વચ્છતા અને સેવાના સંદેશને ખૂબ જ સુંદર રીતે રેખાંકિત કર્યો છે.

તેમજ કુંવરજી બાવળિયા તથા પ્રધાનસેવકના ચિત્રની રંગોળીના સુંદર નિર્માણ માટે બાળકોની અદ્ભુત સર્જનાત્મકતાને હૃદયપૂર્વક બિરદાવું છું.
📲Get App