🔥 TRENDING Katihar Lawyer Guddu Ansari Murder: Fi... CPI(M) Leads Anti‑SIR March in Samasti... MLA Atif Akil Halts Metro Barricade Wo... Two brothers clash over land in Alwar... બનાસકાંઠામાં એલ.સી.બી. દ્વારા ૧૧ લાખના... हर रिफॉर्म का विरोध करना कांग्रेस का प...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કેન્દ્રનું ચીખલી ખાતે લોકાર્પણ કર્યું.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 05 Oct 2026, 03:06 PM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કેન્દ્રનું ચીખલી ખાતે લોકાર્પણ કર્યું.

દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણો સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી આખા રાજ્યમાં ફાળવવામાં આવેલ કુલ ચાર પૈકીના એક સહાયક ઉપકરણ વિતરણ કેન્દ્રનું ચીખલી ખાતે લોકાર્પણ કર્યું.

આ પ્રસંગે ADIP યોજના તથા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત આયોજિત સહાયક ઉપકરણ વિતરણ કેમ્પમાં નવસારી જિલ્લા વહીવટી તંત્રના વડા કલેકટરશ્રી અને કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા,

દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોના જીવનમાં સરળતા, સુવિધા અને આત્મનિર્ભરતા વધારતી આવી જનકલ્યાણકારી પહેલો માટે સરકાર અને આયોજકોને અભિનંદન નરેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યા.
📲Get App