🔥 TRENDING Rajasthan Board to Hold 10th Exams Twi... RRB NTPC 10+2 UG ऑनलाइन फॉर्म 2026 के... जैसलमेर में 5209.72 बीघा ओरण भूमि का ह... শমীক বাবু: অস্তিত্বহীন দলের আলোচনা অপ্... सुमेरपुर: धणा में कांग्रेस प्रत्याशी ज... বিজেপির তৃণমূলীকরণ নিয়ে সাংবাদিকদের প...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે; મુન્દ્રા તાલુકાના ભોરારા ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને જાતે ગાય દોહી...

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 03:53 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની બે દિવસીય મુલાકાતે; મુન્દ્રા તાલુકાના ભોરારા ગામના પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈને જાતે ગાય દોહી...

આ ફાર્મની મુલાકાત વેળાએ ગ્રામજનો, પ્રાકૃતિક ખેતી કરતાં અન્ય ખેડૂતોએ પણ માન. રાજ્યપાલશ્રી પાસેથી માર્ગદર્શન મેળવ્યું; રાજ્યપાલશ્રીએ કચ્છમાં ઇકો એગ્રો ટૂરિઝમને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક ફાર્મ ખાતે હોમસ્ટેને ખુલ્લું મૂક્યું...

સમાનતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને સાર્થક કરતા રાજ્યપાલશ્રીએ ભોરારા ગામની મુલાકાત લઈને સામાન્ય પરિવારના નિવાસસ્થાને સાદો નાસ્તો કર્યો; રાજ્યપાલશ્રીએ આ પરિવારના સભ્યો સાથે તેમના રોજિંદા જીવન, શિક્ષણ અને આજીવિકાના સ્ત્રોતો અંગે આત્મીયતાથી ચર્ચા કરી...

રાજ્યપાલશ્રીએ પરિવારજનોને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિના લાભ સમજાવ્યા તેમજ શ્રી કાનજીભાઈના પરિવારને લોકભવન, ગાંધીનગર પધારવા આમંત્રણ પાઠવ્યું...
📲Get App