ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી - ૨૦૨૬ અંતર્ગત વોર્ડ નં. ૪, ધોળા કૂવા ખાતે સઘન લોકસંપર્ક કરવામાં આવ્યો.

પ્રચાર દરમિયાન સ્થાનિક રહીશો અને નાગરિકો તરફથી મળેલ અભૂતપૂર્વ આવકાર અને પ્રેમ દર્શાવે છે કે જનતા હવે હકારાત્મક પરિવર્તન ઈચ્છે છે. લોકોના આ ઉત્સાહ અને અમારા પર મૂકેલા વિશ્વાસ બદલ અમે હૃદયપૂર્વક સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોરે આભાર માન્યો
ચાલો, એકજૂથ થઈએ અને 'હાથ' ✋ ના નિશાન પર મહોર લગાવી વોર્ડ નં. ૪ ના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ. પરિવર્તન લાવવા માટે તમારો એક મત કિંમતી છે! ✋