🔥 TRENDING અરવલ્લીમાં ડબલ રેમ્પથી વિદેશી દારૂની ૫... कटिहार में दिनदहाड़े अभिवक्ता पर गोली... Lite Bite Foods launches first hybrid... Punjab ex-sarpanch shot in land disput... Assam STF Arrests Second Man Allegedly... Assam Revives Dibrugarh River Route wi...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સંતરામપુર તાલુકામાં બે પરિવારો વચ્ચે મારામારીની ઘટના

✍️ Reporter: Burhaan Sibhai 🗓 05 Oct 2026, 08:08 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર need 24ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના કરજણા ગામમાં બે પરિવારો વચ્ચે મારામારીની એક ઘટના સામે આવી છે કરજણા ગામના ઘાટી ફળિયામાં રહેતા અખમાભાઈ પટેલીયા નામના ઈસમ પોતાના ઘરે પોતાની પત્ની સાથે ઘરમાં સાફ સફાઈ કરી રહ્યા હતા તે સમયેતેઓના કૌટુંબિક ભત્રીજા મિતેષ પટેલીયા દ્વારા તેમની પત્ની શાંતાબેન ને અપશબ્દો બોલી ફરિયાદી અખ્માભાઈ ને માર મારેલ તેમજ તેઓનું માથું દિવાલ સાથે અથડાવતા માથા તેમજ શરીર ના ભાગે ઇજા થયેલ અને તેઓને પ્રથમ સંતરામપુર ની સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ શહેર ની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવામાં આવેલ હતા આરોપીઓ એ ફરિયાદીના ઘરમાં તોડ ફોડ કરી ઘરને નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ ફરિયાદી એ જણાવેલ છે સમગ્ર ઘટના બાબતે અખમા ભાઈ એ સંતરામપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે
📲Get App