🔥 TRENDING રાજકોટ જિલ્લાના વાંકવડ ખાતે યોજાયેલ સા... ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી - ૨૦૨૬ અં... ઝાયકા હોટલમાં શોર્ટ સર્કિટથી વીજળી બંધ হাওড়া জেলার বাগনানের নুন্টিয়া তরুণ দ... ચોરવાડમાં દારૂ હેરાફેરીમાં પકડાયો કાર્... टोंक के मेहंदवास में कबड्डी मैच का शुभ...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ગઈકાલે રાત્રે ભુજના હમીરસર તળાવ પાસે એક વાહનચાલકનો મોબાઈલ ફોન પડી ગયો હતો. દરમિયાન ત્યાંથી| પસાર થઈ રહેલા મોહીન થેબાને આ મોબાઈલ ફોન મળતા તેમણે| મોબાઈલના માલિકની શોધખોળ શરૂ કરી હતી.

✍️ Reporter: Naresh katua 🗓 05 Oct 2026, 08:46 AM 👁 8
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગઈકાલે રાત્રે ભુજના હમીરસર તળાવ પાસે એક વાહનચાલકનો મોબાઈલ ફોન પડી ગયો હતો. દરમિયાન ત્યાંથી| પસાર થઈ રહેલા મોહીન થેબાને આ મોબાઈલ ફોન મળતા તેમણે| મોબાઈલના માલિકની શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન| મોબાઈલ મનીષભાઈ ઠક્કરનો હોવાનું જાણવા મળતા મોહીન થેબાએ ઈમાનદારીપૂર્વક મોબાઈલ ફોન મનીષભાઈ ઠક્કરને પરત સોંપ્યો હતો.| પોતાનો કિંમતી મોબાઈલ પરત મળતા મનીષભાઈ ઠક્કરે મોહીન થેબાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. મોહીન થેબાની આ ઈમાનદારી અને માનવતાભરી પહેલ સમાજ માટે પ્રેરણારૂપ બની છે.
📲Get App