🔥 ट्रेंडिंग पिपरई के लक्ष्मी नारायण मंदिर में कृष्... 🚨 અમરેલીના ધારી તાલુકામાં વીજ કરંટથી... ગુજરાત બાર કાઉન્સિલે 5 ઓક્ટોબરથી તમામ... સુરતમાં ખાદ્ય સુરક્ષા ઝુંબેશ: રેસ્ટોરન... સુરતમાં સાયબર ઠગાઈ: સહાયક અધિકારી અને... बिहार काउंसिल चुनाव ने NDA की एकता पर...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જામનગર શહેરના વોર્ડ નંબર–૧ ખાતે ફિશરીઝ વિભાગ દ્વારા ડીઝલ કાર્ડના ફોર્મ ભરવા, શ્રમિકોના ઈ-શ્રમ કાર્ડ બનાવવા તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા રૂફટોપ સોલાર અંગે માહિતી શિબિર યોજાઈ

જામનગર શહેરના વોર્ડ નંબર–૧ ખાતે ફિશરીઝ વિભાગ દ્વારા ડીઝલ કાર્ડના ફોર્મ ભરવા, શ્રમિકોના ઈ-શ્રમ કાર્ડ બનાવવા તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા રૂફટોપ સોલાર અંગે માહિતી શિબિર યોજાઈ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 10:05 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ જામનગર શહેરના વોર્ડ નંબર–૧ ખાતે ફિશરીઝ વિભાગ દ્વારા ડીઝલ કાર્ડના ફોર્મ ભરવા, શ્રમિકોના ઈ-શ્રમ કાર્ડ બનાવવા તેમજ પી.જી.વી.સી.એલ. દ્વારા રૂફટોપ સોલાર અંગેની માહિતી અને માર્ગદર્શન માટે યોજાયેલી શિબિરમાં ઉપસ્થિત રહી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું.

આ પ્રસંગે વોર્ડ નંબર–૧ના કોર્પોરેટર શ્રી અમરભાઈ મોદી, ઇસ્માઈલભાઈ તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
📲Get App