🔥 ट्रेंडिंग फर्रुखाबाद पुलिस ने ऑनलाइन ठगी के आरोप... गुजरात के डेवलपर्स ने मध्यम स्तर पर रि... कर्नाटक में चुनावी नामावली संशोधन: 40... बेंगलुरु में वोटर सूची त्रुटि से हटाए... कर्नाटक सीईओ ने कहा, SIR में अब तक कोई... आरएसएसबी लैब असिस्टेंट रिजल्ट 2026 जार...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. ૩.૪૯ લાખથી વધુના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડતી અમરેલી એલ.સી.બી.

✍️ रिपोर्टर: dhruvin muliya 🗓 05 अक्टू. 2026, 11:45 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી એલ.સી.બી. ટીમે વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂ અને કાર સહિત કુલ રૂ. ૩,૪,૯૩,૨૮૪/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો છે.

વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ રૂ. ૩,૪,૯૩,૨૮૪/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. 
અમરેલી જિલ્લા પોલીસ વડાની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ રોકવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત અમરેલી એલ.સી.બી. (LCB) ટીમને મોટી સફળતા મળી છે. એલ.સી.બી. ટીમે બાતમીના આધારે વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ દરોડો પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. 
કાર્યવાહી દરમિયાન પોલીસે મોટરકાર તેમજ વિદેશી દારૂની બોટલો મળી કુલ રૂ. ૩,૪,૯૩,૨૮૪/- નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીની સ્થળ પરથી અટકાયત કરવામાં આવી છે. આ અંગે આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી વડિયા પોલીસ સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી છે.
📲Get App