🔥 ट्रेंडिंग ಪೂಜ್ಯರ 79ನೇ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ತು... નર્મદા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષા... ધાંગધ્રા નરશીપરા વિસ્તારમાં કૂવામાં પડ... सवाई माधोपुर मे ं सबस े ज्यादा 9 उच्च... भोपाल में रामानुज गुर्जर को आईएएस बनाक... કડી તાલુકા બાવલુમાં કેબલ ચોર ગેંગ પકડવ...
25 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ શેઠ એમ જે હાઈસ્કૂલના આચાર્ય દેવેન્દ્રસિંહ સિંધવની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક

વિરમગામ શેઠ એમ જે હાઈસ્કૂલના આચાર્ય દેવેન્દ્રસિંહ સિંધવની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 05 अक्टू. 2026, 06:30 PM 👁 182
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ હાઈસ્કૂલના આચાર્ય શ્રી શેઠ એમ જે હાઈસ્કૂલ, વિરમગામના આચાર્યશ્રી દેવેન્દ્રસિંહ સિંધવની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ નિમણૂકથી વિરમગામના શૈક્ષણિક ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે. આચાર્ય તરીકે શિક્ષણ ક્ષેત્રે તેમની કામગીરી અને સેવાભાવને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.
તેમની નિમણૂક બદલ શિક્ષણ જગતના અગ્રણીઓ, શિક્ષકો તથા શુભેચ્છકોએ અભિનંદન પાઠવી તેમની નવી જવાબદારીમાં સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App