🔥 TRENDING વાગરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર દહેજમા... Schools to Close Tomorrow Amid Heavy R... Sikh Religious Leader Condemns Disresp... Farmer Sits on Railway Track in Jaland... Delhi Police Seize 50-Crore Worth of H... Former Bureaucrats’ Delegation to Subm...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વિરમગામ શેઠ એમ જે હાઈસ્કૂલના આચાર્ય દેવેન્દ્રસિંહ સિંધવની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક

વિરમગામ શેઠ એમ જે હાઈસ્કૂલના આચાર્ય દેવેન્દ્રસિંહ સિંધવની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક

✍️ Reporter: Gilani Asikali 🗓 05 Oct 2026, 06:30 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ હાઈસ્કૂલના આચાર્ય શ્રી શેઠ એમ જે હાઈસ્કૂલ, વિરમગામના આચાર્યશ્રી દેવેન્દ્રસિંહ સિંધવની ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.આ નિમણૂકથી વિરમગામના શૈક્ષણિક ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે. આચાર્ય તરીકે શિક્ષણ ક્ષેત્રે તેમની કામગીરી અને સેવાભાવને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય આચાર્ય સંઘમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જણાવાયું છે.
તેમની નિમણૂક બદલ શિક્ષણ જગતના અગ્રણીઓ, શિક્ષકો તથા શુભેચ્છકોએ અભિનંદન પાઠવી તેમની નવી જવાબદારીમાં સફળતા માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App