🔥 ट्रेंडिंग RRB NTPC 10+2 UG ऑनलाइन फॉर्म 2026 के... जैसलमेर में 5209.72 बीघा ओरण भूमि का ह... শমীক বাবু: অস্তিত্বহীন দলের আলোচনা অপ্... सुमेरपुर: धणा में कांग्रेस प्रत्याशी ज... বিজেপির তৃণমূলীকরণ নিয়ে সাংবাদিকদের প... ছাগলের জন্য ঘাস কাটতে গিয়ে বিদ্যুৎস্পৃ...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આપત્તિ વ્યવસ્થાપન ટીમો, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડના જવાનો, સ્થાનિક તરવૈયાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સેવાભાવી સાથીઓનું સન્માન સમારોહ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 अक्टू. 2026, 03:30 PM 👁 10
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વલસાડ જિલ્લામાં તા. ૨૩ અને ૨૪ જુલાઈના રોજ આવેલા ભારે પૂર દરમિયાન માનવતાની સેવા માટે આગળ આવી અસાધારણ હિંમત અને નિઃસ્વાર્થ સેવાભાવ સાથે ફરજ બજાવનાર આપત્તિ વ્યવસ્થાપન ટીમો, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડના જવાનો, સ્થાનિક તરવૈયાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સેવાભાવી સાથીઓનું સન્માન સમારોહ

કપરા સંજોગોમાં પોતાના જીવનની પરવા કર્યા વિના લોકોના જીવન અને સુરક્ષા માટે કરેલી તેમની સેવા ખરેખર પ્રશંસનીય છે. સમાજ માટે નિઃસ્વાર્થ સેવા અને માનવતાનું આ ઉદાહરણ હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.
📲Get App