🔥 TRENDING RRB NTPC 10+2 UG ऑनलाइन फॉर्म 2026 के... जैसलमेर में 5209.72 बीघा ओरण भूमि का ह... শমীক বাবু: অস্তিত্বহীন দলের আলোচনা অপ্... सुमेरपुर: धणा में कांग्रेस प्रत्याशी ज... বিজেপির তৃণমূলীকরণ নিয়ে সাংবাদিকদের প... ছাগলের জন্য ঘাস কাটতে গিয়ে বিদ্যুৎস্পৃ...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

કચ્છ જિલ્લાની મુલાકાતે પધારેલા માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામની પ્રાથમિક શાળા ખાતે રાત્રિ નિવાસ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો...

✍️ Reporter: Atul Thakor 🗓 05 Oct 2026, 03:50 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કચ્છ જિલ્લાની મુલાકાતે પધારેલા માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના વિરાણીયા ગામની પ્રાથમિક શાળા ખાતે રાત્રિ નિવાસ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો...

રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને યોગ, આસન, પ્રાણાયામ અને ધ્યાનના શારીરિક તથા માનસિક ફાયદાઓ સમજાવ્યા; વિદ્યાર્થીઓને ઉત્તમ પુસ્તકો વાંચવા અને જીવનમાં ભૂલ થાય તો માતા-પિતા કે ગુરુજનોને અવશ્ય જણાવવા રાજ્યપાલશ્રીનું આહ્વાન...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતની પ્રાચીન યોગ વિરાસતને મળી વૈશ્વિક ઓળખ : માન. રાજ્યપાલશ્રી
📲Get App