રાજકોટમાં મંદિરમાંથી ચોરી કરતો ઈસમ ઝડપાયો, સ્થાનિકોએ રંગેહાથ ઝડપી લીધોં
Watch on:
▶️ YouTube
રાજકોટમાં મંદિરમાંથી ચોરી કરતો ઈસમ ઝડપાયો, સ્થાનિકોએ રંગેહાથ ઝડપી લીધોં રાજકોટના કાલાવડ રોડ પર આવેલી જય સીયારામ હોટલની વાડી શેરીમાં મંદિરની અંદરથી ચોરી કરતા એક ઈસમને સ્થાનિક લોકોએ ઝડપી લીધો. ઘટના KKV હોલ પાછળની હોવાનું જાણવા મળ્યું છે.