ડીસામાં નિર્માણાધીન ઝૂ અને નાઇટ સફારી પાર્કની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ
આજરોજ ગાંધીનગર સ્થિત અરણ્ય ભવન ખાતે વન વિભાગના અધિકારીઓ સાથે ડીસામાં નિર્માણાધીન ઝૂ અને નાઇટ સફારી પાર્કની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી.
પ્રોજેક્ટની પ્રગતિ, આયોજન તથા જરૂરી માળખાકીય કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી અને કામગીરીને સમયબદ્ધ રીતે આગળ ધપાવવા માટે મંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ જરૂરી માર્ગદર્શન આપ્યું.