🔥 ट्रेंडिंग बेलगहना में बाघ का आतंक: मवेशियों को ब... उदयपुर में मुस्लिम महिलाओं ने बारिश के... नवादा: तीन दिन से लापता तीन बच्चे राजग... પેરિસમાં વિદ્યાર્થીઓનો આક્રોશ: ૧૨૦૦થી... પેરિસમાં વિદ્યાર્થીઓનો વિરોધ પ્રદર્શન:... वित्त मंत्री सिथरमन ने कहा, वित्तीय अन...
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પાટણ ખાતે “સેવાના રંગ, રાષ્ટ્રને સંગ” રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 04 अक्टू. 2026, 01:48 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
#સેવાના_રંગ_રાષ્ટ્રને_સંગ 🇮🇳🎨
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૨૫ વર્ષના સેવાકાળની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલ રમત-ગમત સંકુલ, પાટણ ખાતે “સેવાના રંગ, રાષ્ટ્રને સંગ” રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ સંજયભાઈ પટેલ, બાબુજી ઠાકોર અને લાલજીભાઈ દેસાઈ તેમજ અશોકભાઈ પટેલ,ગૌરવ મોદી,ધારસંગજી,ભરત મોદી તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા.

રંગોળીના રંગોમાં રાષ્ટ્રપ્રેમ, સેવાનો સંકલ્પ અને નવા ભારતની ભાવનાનો સુંદર સંદેશ જોવા મળ્યો. 🇮🇳🪷
📲Get App