🔥 TRENDING प्रेम विवाह के एक माह बाद युवक की संदि... સંત સાંયાજી ઝુલાનીની ૪૫૦મી જન્મજયંતિની... માલપુર નજીક પોલીસ અને ઈસમો વચ્ચે ફાયરિ... দোতমাৰ অমানবীয় ঘটনাৰ পিছত দুখ প্ৰকাশ... गांधी जयंती पर शराब बिक्री के उल्लंघन... Kerala LLM 2026 Admissions: Registrati...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહાકાળી હાઇટેક નર્સરીની કુંવરજી બાવળિયાએ મુલાકાત લીધી

✍️ Reporter: Atul Thakor 🗓 04 Oct 2026, 03:48 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના પ્રવાસ દરમિયાન પાચવડા ખાતે આવેલ શ્રી મહાકાળી હાઇટેક નર્સરીની કુંવરજી બાવળિયાએ મુલાકાત લઈને આધુનિક નર્સરી પદ્ધતિ, વિવિધ રોપાઓના ઉછેર તેમજ પર્યાવરણ સંરક્ષણ અંગેની કામગીરીની માહિતી મેળવી.
📲Get App