🔥 ट्रेंडिंग नाऊर येथे बेपत्ता महिला व मुली सापडल्य... भारत फ्रांस के साथ 114 राफ़ेल जेट डील... त्रिब्यून इंडिया में गुरदीप सिंह मान क... कीरा अदवानी के अगले तेलुगु प्रोजेक्ट प... Bidar Breaking News Delhi Tilak Nagar road damage
04 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

રક્ત દાન કેમ્પ

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 04 अक्टू. 2026, 09:28 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસનગર તાલુકાના કાંસા ગામમાં રક્ત દાન કેમ્પ માં ૫૦ બોટલ એકત્ર કરવામાં આવી

વિસનગર તાલુકાના કાંસા ગામ સ્થિત અંબાજી માતાના મંદિરે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ધી કાંસા પીપલ્સ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ, વિસનગર બ્લડ બેન્ક અને રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપ કિસાન મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયા, સાંસદ હરિભાઈ પટેલ અને વોલન્ટરી બ્લડ બેન્કના પ્રમુખ રાજુભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કેમ્પમાં ગ્રામજનો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને ૫૦ બોટલ રક્ત એકત્રિત કર્યું હતું. આ પ્રસંગે કાંસા પીપલ્સના ચેરમેન અને ગામના અગ્રણી જશુભાઈ પટેલે તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવી જ રીતે વધુમાં વધુ રક્ત એકત્રિત કરવાના પ્રયાસો ચાલુ રાખવાની કટિબદ્ધતા દર્શાવી હતી.
📲Get App