🔥 ट्रेंडिंग উরুগুয়ের কিংবদন্তি কোচ ডিয়েগো ফোরলান... બસની ચાવી લઈને ભાગી યુવતી પર પોલીસે ધક... જામનગર શહેરના વોર્ડ નંબર–૧ ખાતે ફિશરીઝ... गढ़मुक्तेश्वर के पूर्व मंत्री मदन चौहा... तनविर सादीक ने जताया जमींदारी में नौकर... संबा में संपत्ति विवाद पर मारा गया पुर...
05 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સામખિયાળી રેલવે સ્ટેશન નજીક ટ્રક સળગી ઊઠ્યો

✍️ रिपोर्टर: Naresh katua 🗓 04 अक्टू. 2026, 07:38 PM 👁 25
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સામખિયાળી રેલવે સ્ટેશન નજીક ટ્રક સળગી ઊઠ્યો સામખિયાળી રેલવે સ્ટેશન સામે આવેલ ખાદી ભંડાર પાસે બપોરના સમયે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ઉપરથી પસાર થતી 11 KV વીજ લાઈન સાથે ટ્રક ટચ થતાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી.ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા બાદ ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
📲Get App