🔥 TRENDING પાલનપુર-અંબાજી હાઇવે પર ટ્રક ચલાવનારને... ખુદુતોને સન્માન મળ્યું ગુજરાતમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વગર લાયસન્સ... ભરૂચ-આણંદમાં કેબલ ચોરીના 9 કેસો ઉકેલાય... મંદિરમાં ભગવાનની પૂજા માટે બૂકિંગ જરૂર... મંત્રીએ ડીસાના મોટી આખોલ ગામમાં રિવરાઇ...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સામખિયાળી રેલવે સ્ટેશન નજીક ટ્રક સળગી ઊઠ્યો

✍️ Reporter: Naresh katua 🗓 04 Oct 2026, 07:38 PM 👁 11
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સામખિયાળી રેલવે સ્ટેશન નજીક ટ્રક સળગી ઊઠ્યો સામખિયાળી રેલવે સ્ટેશન સામે આવેલ ખાદી ભંડાર પાસે બપોરના સમયે એક ટ્રકમાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ઉપરથી પસાર થતી 11 KV વીજ લાઈન સાથે ટ્રક ટચ થતાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી.ઘટનાની જાણ થતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સૌપ્રથમ વીજ પુરવઠો બંધ કરાવ્યા બાદ ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.
📲Get App