🔥 TRENDING 8‑Foot Snake Found Hiding Inside Parke... Delhi Man Arrested for Wife's Murder F... Delhi Air Quality Nears Poor Level, Ra... Jaishankar Says Russia Supported India... અમદાવાદમાં ફૂટપાથના પેવર બ્લોક માટે નવ... RPF Jawaan Saves Passenger Stuck Betwe...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Sports

સાબરકાંઠાના સીદાભાઈ ભરવાડ ગોળા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 04 Oct 2026, 05:18 PM 👁 29
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ - ૨૦૨૬ અંતર્ગત ગોળા ફેંક સ્પર્ધામાં સાબરકાંઠા પોલીસના સીદાભાઈ ભરવાડએ ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે..

DGP કપ એથ્લેટિક્સ અને સાયક્લિંગ – ૨૦૨૬ સ્પર્ધામાં ગોળા ફેંક (Shot Put) ઇવેન્ટમાં ગાંધીનગર રેન્જનું પ્રતિનિધિત્વ કરતા સાબરકાંઠા પોલીસમાં ફરજ બજાવતા સીદાભાઈ ભરવાડએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.તેમની આ સિદ્ધિ સમગ્ર પોલીસ વિભાગ માટે ગૌરવ સમાન છે..

સીદાભાઈ ભરવાડના આ શાનદાર પ્રદર્શન બદલ સાબરકાંઠા પોલીસ પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમની આ સફળતા બદલ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.આ સિદ્ધિ 'શક્તિ • શિસ્ત • સમર્પણ • સફળતા' ના સૂત્રને સાર્થક કરે છે.સીદાભાઈ ભરવાડના આંતરરાજ્ય સ્તરે પ્રદર્શનથી અનેક યુવાનોને પ્રેરણા મળશે.
📲Get App